Billboard ad 1150*250

પીપળી રોડ પરની લોરેન્સ વિટ્રીફાઈડ ફેકટરીમાં રક્તદાન કેમ્પ

0 112
Post ad 1

        મોરબી પંથકમાં વધી રહેલા અકસ્માતોના બનાવોમાં નિર્દોષ નાગરિકોના જીવ હોમાઈ રહ્યા છે ત્યારે સેવાભાવી લોકો અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં શનિવારે લોરેન્સ વિટ્રીફાઈડ ફેક્ટરી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે

Post ad 2

        મોરબીનો સિરામિક ઉદ્યોગ સામાજિક જવાબદારીઓ પ્રત્યે સભાન હોય અને સિરામિક ફેક્ટરીના સંચાલકો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં પીપળી રોડ પરના લોરેન્સ વિટ્રીફાઈડ ફેક્ટરી દ્વારા તા. ૧૨ ને શનિવારે સવારે ૯ થી સાંજે ૫ સુધી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ચાલો કાઈક સારું કરીય, કોઈકનું જીવન બચાવીએ તેવા શુભ આશય સાથે આયોજિત રક્તદાન કેમ્પમાં મોરબીવાસીઓને મોટી સંખ્યામાં જોડાવવા આયોજકોએ અનુરોધ કર્યો છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat