Billboard ad 1150*250

બ્રહ્મક્ષત્રિય યુવક મંડળ-મોરબી દ્વારા તેજસ્વી વિધાર્થીઓનો સન્માન સમાંરોહ યોજાશે

0 23
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

બ્રહ્મક્ષત્રિય યુવક મંડળ-મોરબી દ્વારા તેજસ્વી વિધાર્થીઓનો સન્માન સમાંરોહનું આયોજન આગામી રવિવારને તા. ૨૧ન રોજ કરવામાં આવ્યું હતું આ સમારોહમાં જ્ઞાતિજનો એ ઉપસ્થિત રહેવા યાદીમાં જણાવ્યું છે.

મોરબી બ્રહ્મક્ષત્રિય યુવક મંડળ દ્વારા તેજસ્વી વિધાર્થી સન્માન સમારોહ વર્ષ-૨૦૧૯નું આયોજન તા.૨૧ ને રવિવારના રોજ સાંજે ૪ કલાકે મોરબી નગરપાલિકા કોમ્યુનીટી હોલ કાયાજી પ્લોટ ખાતે કરવામાં આવ્યું હતું.આ સમારોહમાં સર્વે જ્ઞાતિજનોએ હાજર રહી વિધાર્થીઓને પ્રોત્સાહિત કરવા યાદીમાં જણાવ્યું છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat