Billboard ad 1150*250

ચા.મ.કા. મોઢ બ્રાહ્મણ ખેલશંકરભાઈ વજેરામભાઈ દવેનું દુખદ અવસાન

0 127
Post ad 1

મોરબી : મૂળ નવા સાદુળકા હાલ મોરબી ચા.મ.કા.મોઢ બ્રાહ્મણ સ્વ. ખેલશંકરભાઈ વજેરામભાઈ દવે (ઉ.વ.૯૭) તે પ્રવીણભાઈ, જયદેવભાઈ, પ્રફુલભાઈ, નીતિનભાઈ, દિનેશભાઈ, ભરતભાઈ, સ્વ. ભાવનાબેન, મધુબેન, નીતાબેનના પિતા તેમજ ટીંબડી વાળા સ્વ. ભવાનીશંકર પોપટલાલ દવેના જમાઈનું તા. ૦૮ ના રોજ અવસાન થયું છે ઉઠમણું તા. ૧૧ ને સોમવારે સાંજે ૪ થઈ ૫ કલાકે ચા.મ.મો.બ્રાહ્મણ જ્ઞાતિ વાડી, ૧૦/૧૧ સાવસર પ્લોટ મોરબી ખાતે રાખેલ છે તેમજ પિયર પક્ષનું ઉઠમણું સાથે રાખેલ છે    

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat