Billboard ad 1150*250

મોરબીના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ સરકારી આવાસ ખાલી કરી દાખલો બેસાડ્યો

0 493
Post ad 1

જુના સથીદારોનો પણ આભાર માન્યો

        મોરબી-માળીયાના ધારાસભ્ય પદેથી બ્રિજેશ મેરજાએ રાજીનામું આપતા તેને ગાંધીનગર ખાતે સરકાર તરફથી મળેલ સત્તાવાર નિવાસ ખાલી કરી નવી પહેલ કરી છે સાથે જ ૧૪ મી વિધાનસભાના સૌ સાથી ધારાસભ્યો અને જે તે પક્ષના જુના સાથીદારો અને અગ્રણીઓનો ટેલીફોનીક, મેસેજ કે પત્ર દ્વારા આભાર માન્યો હતો

Post ad 3

        બ્રિજેશ મેરજાએ વિધાનસભા સભ્ય તરીકે રાજીનામું આપેલ અને સરકારી આવાસ ખાલી કરવાનું પહેલું કામ કર્યું હતું સરકારી નિવાસના ભાડા, ગેસનું બીલ અને મકાનમાં મળેલ ફર્નીચર પણ સમયસર જમા કરાવી દીધું હતું ઉપરાંત ગાંધીનગર ખાતેના સર્કીટ હાઉસ તેમજ વિશ્રામ ગૃના બાકી બિલોની પણ ચુકવણી કરી દીધી હતી ગુજરાત વિધાનસભામાંથી જુદા જુદા પુસ્તકો એક અભ્યાસુ તરીકે ધારાસભ્ય બ્રિજેશ મેરજા ઉપયોગમાં લેતા હતા તે પુસ્તકો પણ ગુજરાત વિધાનસભાની લાઈબ્રેરીમાં સમયસર પરત કરી દાખલો બેસાડ્યો હતો

Comments
Loading...
Share This
WhatsApp chat