Billboard ad 1150*250

વાંકાનેરની ફેક્ટરીમાં લોડર હડફેટે ઉદ્યોગપતિના મોતથી અરેરાટી

0 173
Post ad 1

        વાંકાનેર પંથકમાં આવેલ એક ફેક્ટરીના સંચાલકનું લોડરની ઠોકરે મોત નીપજ્યું છે લોડર ચાલકે ગફલતભરી રીતે વાહન ચલાવતા ઉદ્યોગપતિ નું મોત થયું છે

Post ad 2

        બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રાજેન્દ્રભાઈ ચુનીલાલભાઈ રાજવીરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે વાંકાનેરના લાલપર ગામ નજીક આવેલ અંબિકા રીફેકટ્રીઝ કંપનીના કમ્પાઉન્ડમાં ફરિયાદીના ભાઈ રસિકલાલ ચુનીલાલ રાજવીર (ઉ.વ.૫૭) વાળાને લોડર નં જીજે ૦૩ ઈએ ૮૪૪૫ ના ચાલકે જોયા વિના રીવર્સ લેતા રસિકલાલ રાજવીરને હડફેટે લેતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તેને મૃત જાહેર કરાયા છે પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat