Billboard ad 1150*250

મોરબીના શનાળા રોડ પર કારમાં આગ ભભૂકી

0 129
Post ad 1

મોરબીમાં અવારનવાર આગ લાગવાના બનાવો સામે આવતા હોય છે ત્યારે આજે શનાળા રોડ પર અચાનક કારમાં આગ લાગી હતી

Post ad 2

મોરબીના ભરચક એવા શનાળા રોડ પર એસન્ટ કારમાં અચાનક આગ લાગી હતી.કારમાં આગ લાગવાને પગલે રોડ પર ટ્રાંફિકજામ જોવા મળ્યો છે તો ભરચક વિસ્તારમાં કારમાં આગ લાગવાને કારણે લોકોના ટોળા ઉમટ્યા હતા.જો કે કોઈ જાનહાની ન થઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

મોરબીમાં અવારનવાર આગ લાગવાના બનાવો સામે આવતા હોય છે ત્યારે આજે શનાળા રોડ પર અચાનક કારમાં આગ લાગી હતી

મોરબીના ભરચક એવા શનાળા રોડ પર એસન્ટ કારમાં અચાનક આગ લાગી હતી.કારમાં આગ લાગવાને પગલે રોડ પર ટ્રાંફિકજામ જોવા મળ્યો છે તો ભરચક વિસ્તારમાં કારમાં આગ લાગવાને કારણે લોકોના ટોળા ઉમટ્યા હતા.જો કે કોઈ જાનહાની ન થઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.કારમાં આગ લાગવાની જાણ ફાયરની ટીમને કરવામાં ફાયરની ટીમે આવીને આગ પર કાબુ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat