Billboard ad 1150*250

જેતપરના મહિલા સરપંચના ઘરમાંથી રોકડ, સોનાની ચોરીની ફરિયાદ

૧.૧૯ લાખના મુદામાલની ચોરી થયાની ફરિયાદ

0 107
Above Post Content

મોરબીના જેતપર (મચ્છુ) ગામના મહિલા સરપંચના મકાનને તસ્કરોએ નિશાન બનાવીને ધોળે દિવસે રોકડ તથા સોના ચાંદીના દાગીના મળીને ૧.૧૯ લાખનો મુદામાલ ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે

Middle Post Content

જેતપર ગામના મહિલા સરપંચ વીણાબેન નીલેશભાઈ અઘારા મોરબી ખરીદી કરવા માટે આવ્યા હતા અને તેના પતિ નીલેશભાઈ જુનાગઢ કામકાજ માટે ગયા હતા ત્યારે બંધ મકાનના બાથરૂમની બારી તોડી તસ્કરોએ પ્રવેશ કર્યો હતો અને ઘરના કબાટમાં રાખેલ રૂ ૮૦ હજાર રોકડ અને બે તોલા સોનાના દાગીના કીમત રૂ. ૩૯,૫૦૦ સહીત કુલ ૧,૧૯,૫૦૦ ની કીમતનો મુદામાલ ચોરી કરી ગયા છે જે ચોરી મામલે સરપંચના પતિ નીલેશભાઈ અઘારાએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat