Billboard ad 1150*250

પી જી પટેલ કોલેજમાં “ગો ગ્રીન” પ્રોજેક્ટ સાથે શિક્ષક દિનની ઉજવણી

0 115
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        પી જી પટેલ કોલેજ અને લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના સંયુક્ત ઉપક્રમે આજે શિક્ષક દિન નિમિતે કોલેજના બીબીએ સેમ ૧ ના યુવાનોમાં પર્યાવરણ અંગે જાગૃતિ આવે તેવા હેતુથી ગો ગ્રીન પ્રોજેક્ટ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો

Post ad 3

        શિક્ષક દિન નિમિતે પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગો ગ્રીન પ્રોજેક્ટ તેમજ વિવિધ થીમ પર વિદ્યાર્થીઓ દ્વારા પ્રોજેક્ટમાં પ્રદુષણથી થતી સમસ્યાઓની જાણકારી અને હાલ જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ તેની જાણકારી આપવામાં આવી હતી પ્રોજેક્ટમાં યુવાનો પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને પર્યાવરણને બચાવવાની અપીલ કરવાની સાથે બી ધ પાર્ટ ઓફ સોલ્યુશન એન્ડ નોટ ધ પાર્ટ ઓફ પોલ્યુશનનો સંદેશ આપવામાં આવ્યો હતો

        આ પ્રોજેક્ટમાં સંસ્થા પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજાની પ્રેરણા અને આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો પ્રોજેક્ટનું સંચાલન પ્રો. જસ્મીન અંદાણી તથા કોલેજ સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat