Billboard ad 1150*250

શિકાગોમાં સ્વામી વિવેકાનંદજીના એતિહાસિક વક્તવ્યના એતિહાસિક દિવસની ઉજવણી

0 43
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

11 સપ્ટેમ્બર ના દિવસે સ્વામી વિવેકાનંદજી એ શિકાગો ખાતે યોજાયેલ ધર્મ પરિષદ માં ભારતીય સંસ્કૃતિ દર્શન આખા વિશ્વ ને કરાવ્યા હતા અને ઐતિહાસિક વક્તવ્ય આપ્યું હતું અને આ ઐતિહાસિક દિવસ ને દિગ્વિજય દિન નિમિત્તે ઉજવવામાં આવે છે

ત્યારે આજરોજ હળવદ શહેર યુવા ભાજપ દ્વારા દિગ્વિજય દિન નિમિત્તે સ્વામી વિવેકાનંદજી ને પુષ્પાંજલિ નો કાર્યક્રમ રાખ્યો છે તો આ કાર્યક્રમ માં સર્વે સંગઠન ના હોદ્દેદારશ્રીઓ , નગરપાલિકા ના સભ્યશ્રીઓ , દરેક મોરચા ના જવાબદાર કાર્યકર્તા મિત્રો તેમજ હળવદ શહેર ની જાહેર જનતા આ કાર્યક્રમ માં જોડાય તેવું ભાવભીનું આમંત્રણ છે

તારીખ 11 સપ્ટેમ્બર 2019
સમય સાંજે 5.30 કલાકે , સરનાકા ખાતે , હળવદ

Comments
Loading...
Share This
WhatsApp chat