Billboard ad 1150*250

મોરબી ઓમ વીવઆઈએમ કોલેજમાં ફન એન્ડ ફૂડ કાર્નિવલ ૨૦૧૯ ની ઉજવણી

0 53
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબીના સરદાર બાગ નજીક આવેલ ઓમ વીવીઆઈએમ કોલેજમાં મેનેજમેન્ટ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ દ્વારા ફન એન્ડ ફૂડ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું

Post ad 2

        જે ફન એન્ડ ફૂડ કાર્નિવલમાં બી.બી.એ. ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો વિદ્યાર્થીમાં રહેલી સુષુપ્ત શક્તિઓ જાગૃત થાય અને સંચાલનની આવડત કેળવાય તેવા હેતુથી આયોજિત ફન એન્ડ ફૂડ કાર્નિવલમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ ફુડ આઈટમ્સ બનાવવામા આવી હતી તેમજ તેમના દ્વારા જ માર્કેટીંગ તેમજ સેલીંગ કરવામા આવ્યુ હતુ.

વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ આયોજન બદલ સંસ્થાના ટ્રસ્ટી સુમંત ભાઈ પટેલ, આચાર્ય ધર્મેન્દ્રભાઈ ગડેશિયા, વિમલભાઈ વરસાણી, શિવમભાઈ જાની, નિર્મિત કક્કડ, જયેશભાઈ મહેતા, હીમાંશુભાઈ શેઠ, ભરતભાઈ વલોણ, ભગીરથસિંહ ઝાલા, હાર્દીકભાઈ ઉદાણી, આશિષભાઈ શિરવી, વિશાલભાઈ ગોસ્વામી, ભાવેશભાઈ સારેસા, સુમિતભાઈ કટેશિયા, અમિતભાઈ વેગડ સહીતનાઓએ અભિનંદન પાઠવ્યા હતા.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat