
હર્ષદરાય કંસારા ટંકારા
ટંકારા તાલુકાના કાનૂની સેવા સતા મંડળના અધ્યક્ષ એસ.એન. પૂંજાણીના માર્ગદર્શન હેઠળ ન્યુ વિઝન સ્કૂલ ટંકારા મુકામે નેશનલ ગર્લ્સ ચાઈલ્ડ ડેની ઉજવણી કરવામાં આવી હતી
જેમાં ટંકારા તાલુકાના કાનૂની સેવા સતા મંડળના લીગલ એડવોકેટ મુકેશ વી બારૈયા તથા શાળાના પ્રમુખ દિલીપભાઈ આર.બારૈયા તથા શાળાના વિદ્યાર્થીનીઓ તથા સ્ટાફ ગણે પણ ભાગ લીધેલ હતો અને હાલમાં ચાલી રહેલી કોરોનાની મહામારીથી બચવાના ઉપાયો અને સાવચેતી રાખવા અંગેના પેમ્પ્લેટ આપી અને માહિતી આપેલ.





