Billboard ad 1150*250

ભારત સરકારના પોષણ અભિયાનને વર્ષ પૂર્ણ થતા પોષણ પખવાડિયાની ઉજવણી

0 61
Above Post Content

ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના પોષણ અભિયાનને ૧ વર્ષ પૂર્ણ થતા થયેલ જે અંતર્ગત ICDS શાખા મોરબી ઘટક દ્વારા પોષણ પખવાડીયાની ઉજવણી કરવામા આવી રહી છે

જે ઉજવણી ૮ માર્ચ થી ૨૨ માર્ચ ૨૦૧૯ સુધી વિવિધ કાર્યક્રમોના ભાગ્રૂમે ICDS મોરબી ઘટક દ્વારા આંગણવાડી કેન્દ્રો ખાતે પોષણ રેલી કાઢીને પોષણ મુકત મોરબી જિલ્લો થાય તેની જન જાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું 

Middle Post Content

તે ઉપરાંત ટીંબડી ગામે આંગણવાડીથી ગામના મુખ્ય રસ્તા પરથી સાઈકલ દ્વારા રેલી યોજી પોષણ અભિયાન અંતર્ગત પોષણ વિશેની જન જાગૃતતા કેળવાઈ તે માટે પોસ્ટર અને સૂત્રોચ્ચાર દ્વારા ગામ લોકો ને આંગણવાડી વર્કર દિવ્યાબેન દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા.  

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat