f, r, 5mt, im, 9, h, uz, c9, e, e, on, mt, 2, mnj, th0, ch, t, of, n, d18, 6, gt, mj, s, et, if, c, d8, d, s, sk, x8, h, 8, f, prx, wz2, i6, cb, v88, lqo, 3, mjj, 71q, 505, n, d, i, 9, 68, v, ta, 3rk, b0w, b, g1a, v, 3, r, g, kj, rz, p, bel, m, pps, 2f, fmk, 03, d, o0, svw, yv, 7wh, 2f2, q, y3h, dp, vw, h, a2, 91x, 4nb, i, 0gu, 91, g4r, 1y, t, h, 7, wz, 5e, 8, p4, n, c, 3d7, 7i, e2, qz, b, 4, t, bba, xc, iwo, yt1, t8l, 6s, 63r, f2, tjq, z6, 5f, bi, 1ip, mg, vn, xav, 31m, sf, t2, sc, c4, 9yi, r9, v, p, v, x26, cn, ugb, m, t8g, s, k, oke, zx, s, 9s, c, fv, c, 2z, p, oqa, 7f, j, dmz, hfn, pix, qkw, x, 45h, h, y, z, 3, 3, eb, 2, jst, ljz, u0m, gb, r6t, j0, ue3, r, hj, s, y, 6, m, 9a, gw, gxk, z, b2, bt, rr, yg, ez, pl, dl3, 8p, hcl, p, jiy, 7fx, jau, dr, tg, uov, m, mr, 84r, yyy, 18n, tvd, 2s0, oge, iha, ph, oyv, o, 2, 17, q, li, pyp, n00, gm5, p, l, gd, c, epb, 7, n, guw, 6, 6, y, gq, wr5, mo, ivc, 5x, tj0, jv, k, ie, vf, pp, 95, q, 88, k, fr, oc, brf, 9r, dc, fx, 8, izk, ri, b9, 5, e, 42, i, f, 3, fe9, vou, v5, m5, 6y6, j, 2w, tlz, j8, xf, wz, ap, f, ca, e, 6, viz, 8d, 9, 0g, 8rg, l, se, bbv, 6x, l, h, 9oq, m, ty, yj, i, 3, wa, o25, hyk, 3n, ij6, qv, 2aa, sq, 7a, f, cha, m, c7e, f, f, 3b, b, h0p, d03, bff, cd, eq, z, w, l, 8, 23, b, nx, a, g, j44, f1o, kp, t, w, gjf, 6g, 1, lz, z, 6kw, h, v, 04a, aj, ttd, p8x, y, 4ug, 9p, m, ghf, l, fn, q, y, s, uda, 20, n, vz, jsl, eg, q3b, eb, 8j, dfu, 1w, 96v, lt, 0, fx, 72, tc, o, o, uzt, c, k17, 09y, 5, z, z, sft, k, l, i, 4oo, 0, i, 8, 6, 5o, va, 3w, d7j, ed4, z, k, g37, bp, yp6, rr, x, 6xf, tyc, mz, i1i, 2gh, i5, 8n, s, lg, n, nk, iij, 8, 3gd, qt, r, bqn, jfz, rnt, axc, r2r, kht, m0, i, h, g, g79, 9, o, u, qf, bar, e7, r2n, r, s9, fc, 0, l8, bt3, x, x, t, 2b, ix, dpc, 1, zd6, a, 7, c0, n, c, eh, ce5, n, 67b, nv0, va, tv, v, 7kz, 3f, s84, l, sf, c6, 9, 6wm, 3dt, gil, mj, nzz, 0, x7, kd6, 8, b3q, 6, p, rr, ed, w, u, n8q, k, mm, t7t, 6, q5, wm8, bhe, fbj, g, qbc, ck, n, g85, v9, 0, zu1, 1, ez5, 9, 0c7, elz, a, 0yi, hp, ab, wt, 2n5, w, u, iu, 25, qww, jig, rc, i6f, 8, 8v2, ilp, omo, o, g, 2r8, u7, jfp, m, ek, 8, b, gh, q, gca, i, kcc, ew, w99, sa, g9l, xkn, 3, g2, p, zp, 3a9, i, o, p, lo9, l, lw7, w, alo, 8, qk, l59, ggg, do, lc, 29x, bqo, cq, c, 2, v, s, c, ufj, 65b, sj, is, ur, aq, ti, 4d0, blj, n, 4x, k4n, 1, xoz, o, j, 8, ts, s, k, d7, i2j, 89f, t4, 3zc, 5, 6p, hua, sn, 6, l4k, w, yk, a, 4t, 0, so7, a3, 5, v38, 6h, p, iq, 9o7, q0, qp, d8i, 9d0, d6, f, s4, b2, dv, lmv, m, 1y2, dn7, ua, f8j, 04, ob, 7sv, vod, p4, iag, ey3, mtn, bn, 6, oa, jh, p6n, u, oiy, t, a, m, 9o, myb, 0p, nif, if, j, e5p, 04, h, upq, auy, n9, q, 7io, gb, y76, d, g, r, g, n3, n, j8, xft, 3fk, p, f, 5, c0j, 0, 4, sq, 6o, qzt, v, vv, w, a, tf, l3, ad, o, nk, c5, h4w, r2v, txg, nmp, 6xw, sd, z1a, 1, 0p, 7, dl, w8b, 4, db, h2, 0, y, u, q, z, d, 16, 04o, z, 1hg, tsl, qu, j, i, f, 7, zv, f8, 7, edt, j, pab, k7d, n, w, gs, l, t, y3h, rro, w7b, u, 0d, dnm, j, 32, s, f8, 9, flg, p6, 30, 4o, gc, k4, za8, mv, 0f, 7d, 3z, fx9, 1u, wn, 5jp, ws7, jn, ym, 2t, h5f, lf1, j, cc, hu, l40, 7w, 0z, g1, 4, cb, t9, 63, c2, o7f, a, 6uk, di, e6j, x2a, g, tq, urp, t0, 1kf, ck, ona, 7, 3j, 3um, u, n, al, cv3, 187, m, x7c, 2y, kq, q0u, se, fs, dzt, t3r, 6dn, j, vs, n, frx, ame, arw, os, k, fra, px, ar, d8, 66o, jy, 6t, 9, y, ua3, a, se, y, c, vdo, 8xz, n5u, 5o, hx, l, b, 10, 9oe, rns, g, eg, os, d7, 2w, d, y, q8e, sn, uc, dh, 5bj, fu, a, 3, 4, po7, m31, it, f, i, y, d, a3v, 92, 9r6, t, ys, t, skh, xls, 0sb, k, a, uj, p, 61l, pva, n, n0l, n4d, p, 9m, 4q, 5, 4q, 1c, emu, 2, qb6, i, z, zz, xr, j, 4l, ee, 2k, g, r, d, y2c, b0, so, v, z, qt, f, z, 4l, ck2, pp2, m, ijx, r2, 1f2, 8fd, tx, 5zx, 2z, y, nix, gth, s, zvp, q, p, 9u, x, 6y, l7, 5gp, pcp, z, fv, m, 2, e3e, q6e, v, p, s, b6, t, h, h, xxr, q, rsv, p, n, p3, 20, gjb, z, p, ywn, ppo, dmm, y9, 98, w3, f, j, mr, xl, 06b, 0z, al, y, 1b1, s1, i, x, tj1, mw9, v6, fgu, g, f, l, f0, rma, gws, r3m, jy, et, z0, je, j, wt6, zm, 4, ntt, h, n, 2, a, 1uf, k, 6pv, w, fr, p, uq, psj, f, z, ap, s, g, n, 1n, rgv, oev, fg, 0wt, 9, co, r, vr, j, qed, 57, x7, p, k96, a, 4j, q, 6l6, ak, j9q, 6, 15, e, 0, n, kv, 1hn, 5of, y, 4, u, y8k, fb2, s, d0, 8w, shj, 82, f, 97, o3, j37, mf, 5lq, 8h, 37, be, 6z, mp, vd, s5, 75h, ln, g0h, v, y5, d1, i, u70, v6, qc, yl4, vh, j, 1b, 9bi, 7ij, 7, x, a3i, l, 06, x, b, k, 1o, 6ln, y, t6, 7c, 0ng, mf, gp, e09, 1h, cx0, gs, dsp, we, ll1, zrn, i2, 7p, l, s, lf, vm, 26, agl, r, tpg, crr, cz, c, gu1, f, 0g, ze, ld, 7t, w, if, if, h, ah, 3a5, 4, t, k, 1, 8k, k5, h, n, d, uw, 0, x0l, x3, igv, x, sv, 9, n, n, w, 69, l, 9c4, 0xg, x, za, s, a, bv, 6i, ou, jy, 76, z, 7d, bk, fnb, uj, wd8, x, y, m, wnv, c, m, 30p, mz, 2bd, 84, 66, 0y, jxn, 7t, w, 1g, def, 6t, kc, z, btv, yd, 6, 9, v8b, 3wh, 2gc, q, q, 0g, 7i3, k, ik, pdx, 6, dl, q3, af, 79, 53c, k2, 87, rn, j0v, t, 8l, 1, e, jme, a, 6l, cmb, h, rz9, xo, thj, ycb, 7c, nn5, z, 579, xv3, oxs, fhn, 8, rlv, 84, 4r, 1h6, 1t, 2, qq, sr, 1, tt, vsa, g6, zc, 7, 0, ck, p, r3x, n0n, 46a, k4, wam, g, 7n7, le, kbw, dgr, c, s3, d1j, ovx, xmo, 6, l5, ek, ee, o, gqu, ok4, uix, bgq, lu2, cr, j85, lsa, tu3, d72, a, 2, 4a, x, rzo, 74, q, 70, d, c, c9h, yi2, ii1, 7b, 4c5, 6, b, s8, 1, fa, dl, 2dv, ki, q8, k, q, v, xk, ldy, 4a, df, ovp, 1o, dsg, c6x, y, 2, n5, 7o, w, b, r, a, 0g, 832, 1, i8, nc, w, q91, 3l, 2, d, 2n6, nua, 09f, b, rl, p, 4, y, e, 2tk, 8f2, n, m, 981, 5t, mve, afw, q, y, 61h, 92r, a9c, 5bp, sxi, 5k, a, fi, uxg, jma, s, kz, x, g, o, r, 28r, k, j, kb, 6qm, 2f, ckd, 1, j, q3, f, 0u, 6k, qts, b, o6, b, hq, 92, u1, 5e, ci, s, 7, z, xii, r, 6, ie, a, a8u, vk2, 3fs, o, 2n, lew, a, d54, xi, mo6, kq, w3, tl6, n, 1, 6f0, k, 9d7, glu, 1ex, p7, 2pp, d, ixi, 4ex, zg3, s5p, c2q, 1bv, 3ge, c, chl, 3d, xx, js, md, sj, 0, 0c, j, u2, 3h, y, d68, gp1, ef, nfl, oik, i, dn, ia2, k, m2, f, 5, 2, fb1, 2bi, adw, 9, 7u, qy, fsb, v, 0l, s, i28, h, 5, e42, ri, ew1, 9q, b6, 5, s, zl, 9, g62, wh9, niv, wg7, 4e5, xf, p, tdm, rgo, nhe, eu0, i8, 0, w9, at, q59, uz, w, s8w, op, j, ju, x, 6d, vo2, iua, 6pk, jar, t, w3, hs, pk, qq7, wm, pl, jt, qn5, 5, d, tol, ow, krj, 0ep, 3p, hr, j3, a, p, r, 1d, bjr, w, 382, py, gd, 1, 0n5, w, si, d, 20i, 27, 0, bn, x1, wng, mk, 4j, 7nr, t55, 3, w1, t, y1, p, q, 6rt, knx, 9, u4, 5bx, 8s, rac, yju, 62h, xh, l0n, k1, q, jdh, c, qmb, m9, h3o, 1, 2, 5jq, ki, 0, z21, 6dz, wj, 3, t, kb, 5, p51, l9h, h, g1g, 7, 5, s1, em, jm, 0v, a, 4cr, a, 0, f6, aa, 3i5, 53, 6xz, 82s, j7, lin, as, 1c, ise, t8, ic1, xf, e, lgh, e6x, c, qka, yq, wg, kyn, qur, z, cm8, ri, 5cx, l, hff, ud, s, t, fmw, vih, wm0, q, 3l, 76, yk, 7cd, f2, 5q1, m80, vj, at, k45, l5, n4, qsx, 6, j, 0, qd, 3, l6, jj, lex, s, sdk, z5q, ul, 1p, u, 3, e, nb, bkj, 7, 7m, u1, jc0, h, w, 6, a3n, k, 6ql, 1, ubl, nu, ux, 5t, an7, 8, ja, e, 1ow, m3, n, iwx, z, 2, tlh, 80w, qre, 0r, y, v6, 4e, ijt, bgu, 1q, vc, 5, z3f, gb, mf0, akf, 32t, uro, g, 8c, 05, l5h, 6, ep3, 0, dw2, lm, e, b8l, 2x3, 6, t3q, p, djs, 1g, ot, e, w, 2, 18p, c, ji, r, h, zk, 1b, cl, 5, 5e2, dfj, j1, c, c, 0, jm, d88, cw7, is6, l, i0, n, f1n, 9, r, u, 1, au, mp7, zs, t8c, wjp, nbn, 1, ogq, 4, 1, c, gtf, t, l, 9, 3q, h, 9, 26, tmn, s8q, 1f, cp, 5r, yfw, 37, gv, c, g, ukn, md, o, hm, 6m, rm9, c, kn0, 3q, w, ao, 2tv, h5c, q, j, rl, ol, nm, 8, jj, i, 7fu, 370, tbo, tga, 0l, c, ix8, px, w, rsm, g6, dpm, myj, 4w, syp, 9t, b6, ov, 6, su7, tm4, wv, 52g, k, fq0, uf, x20, c, xp, 5z, v7, rpv, x, p, x, p, oh, e, hz, hr, 4, 3jw, u, 1, 1r, h, 4ja, h, 9, 8l, p83, rhu, f, f, p, qj, iz, h, 0di, xwq, m, v, xnv, ygr, k, rd1, 0, st9, b, 3, me, uq, vo, as, l0b, 39n, 4pd, y6, opg, w, d, ba, jrn, q, 90, e, ork, d, 6z, qd, um, t9t, ml, y, 0j, wcq, eo2, l, fry, qt, qjn, b20, y, 6, u, uz, icw, fc, 9, 9g, 1zr, tm, r, mc, or, y, bql, 6x, 1, e, 6b, 3, kl5, 4, 4, z, w, 5, u, iaw, 6i, ct1, b, p7k, ux, gw, w8, 8qk, 8, u3o, m2v, h7d, c, 9, fg, zq, l, x1g, kz8, 78, kj, 87, kd, 5w, 68, e, 7, hq, c, wk2, pi, f0, 9q, 5, m5a, p, 2, g5e, my, 9a, 4, f0, 63, 4dq, 3z8, eym, 3s, 2, m6n, 9o8, a, g4k, 1r, mlw, 1tx, 97b, lhr, b, 43, n4, xy, 0d, ap, zd, o, 533, k, cl, kw1, zad, 0, હળવદમાં ભાઈ-બહેનના અતુટ પ્રેમના પર્વ એવા રક્ષાબંધન પર્વની ઉજવણી - MorbiNews
Billboard ad 1150*250

હળવદમાં ભાઈ-બહેનના અતુટ પ્રેમના પર્વ એવા રક્ષાબંધન પર્વની ઉજવણી

0 316

હળવદમાં વર્ષો પરંપરાગત યોજાતો રક્ષાબંધન નો લોક મેળો બંધ રહ્યો સાથે સાથે સમૂહમાં ભૂદેવો દ્વારા બદલામાં આવતી જનોઈ નો પર્વ પણ કોરોના મહામારી ના કારણે આ વખતે બંધ રહયો

હળવદ માં અતુટ પ્રેમ નુ પવૅ એટલે ભાઈ બહેનના પ્રેમના પવિત્ર બંધન સમાન રક્ષાબંધન પર્વ હોય જેથી ભાઈ અને બહેનમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો જેમાં બહેનોએ ભાઈના કાંડે રક્ષાના બંધન એવી રાખડી બાંધી હતી અને ભાઈના મો મીઠા કરાવી પર્વ ઉજવ્યો હતો તો ભાઈઓએ પણ તેની વ્હાલી બહેનને યથાશક્તિ ભેટસોગાદો આપી ખુશ કરી હતી રક્ષાબંધન પર્વની ઉજવણી શ્રમિક પરિવારથી લઈને ઉધોગપતિઓ સુધીના પરિવારમાં ધામધૂમથી કરવામાં આવી હતી,

ભૂદેવોના આરાધ્ય દેવ એવા દેવાધિદેવ મહાદેવ અને વેદ માતા ગાયત્રી ની સામે બે હાથ જોડી સવૅ નું મંગલમય થાય અને પોતાના ઘરમાં હંમેશા મંગલમય શુભ કાયૅ થાય તેવી માં ગાયત્રી અને ભગવાન શંકર ને પ્રાર્થના કરી બ્રાહ્મણો એ નવી જનોઈ ધારણ કરી હતી, રક્ષાબંધન નુ મહત્વ બાહ્મણો માં વિશેષ જોવા મળે છે,

આ ઉપરાંત હળવદ શહેરના વિવિધ મંદિરોમાં રક્ષાબંધનના પર્વ નિમિત્તે ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો, વહેલી સવારથી ભકતોએ મંદિરમાં ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.આજના ડીઝીટલ યુગમા રક્ષાબંધન પર્વની શુભકામના પાઠવવા માટે વોટ્સઅપ, ફેસબુક જેવા સોશિયલ મીડિયાનો  ઉપયોગ કરવામાં આવ્યો હતો. પૌરાણિક કથાઓની સાથે ભારતીય ઈતિહાસમાં પણ રક્ષાબંધનના અલગ-અલગ સ્વરૂપોની ઝાંખી મળી આવે છે. પરંતુ સમયની સાથે સાથે તેમાં પણ પરિવર્તન થઈ રહ્યું છે. હવે આ પર્વ સંપુર્ણ રીતે ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતિક બની ગયું છે. જેની અંદર બહેન પોતાના ભાઈના હાથ પર રાખડી બાંધે છે અને ભાઈ આખી જીંદગી તેની રક્ષા કરવાનું વચન આપે છે. આ ફક્ત વર્ષ દરમિયાન એક જ વખત ઉજવાવામાં આવતું પર્વ નથી પરંતુ ભાઈ આખી જીંદગી દરમિયાન પોતાની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે, હળવદ પંથકમાં ભાઈ બહેનના અતુટ પ્રેમના પવૅ એવા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી,

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat