Billboard ad 1150*250

મોરબીમાં શનિદેવ જયંતી નિમિતે ધાર્મિક મહોત્સવની ઉજવણી

0 72
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

હોમ હવન અને પ્રસાદના કાર્યક્રમો યોજાયા

        આજે શનિદેવ જયંતી નિમિતે મોરબી શહેરમાં ઠેર ઠેર શનિદેવ જયંતી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી મોરબી શહેરમાં રવાપર રોડ પરના પરષોતમ ચોક ખાતેના શનિદેવ મંદિર, નવલખી રોડ પરના અક્ષરધામ પાર્ક ખાતેના શનિદેવ મંદિર તેમજ હાઉસિંગ બોર્ડમાં આવેલ શનિદેવના મંદિરે શનિદેવ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી જે મંદિરોમાં સવારથી ભક્તોની ભીડ જામી હતી શનિ જયંતી નિમિતે મંદિરમાં હોમ હવન, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો ઉજવાયા હતા શનિદેવ જયંતી નિમિતે ભક્તોએ દર્શન અને મહાપ્રસાદનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat