Billboard ad 1150*250

મોરબીમાં સંત શિરોમણી પૂજ્ય લાલાબાપાની તિથીની ઉજવણી અને સમૂહભોજન રદ

0 56
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        જાગા સ્વામી મિત્ર મંડળ સમસ્ત મોચી સમાજ મોરબી દ્વારા સંત શિરોમણી પૂજ્ય લાલા બાપાની ૭૯ મી તિથિની ઉજવણી તથા સમૂહ ભોજનના કાર્યક્રમ કોરોના કહેરને પગલે રદ કરવામાં આવ્યા છે 

હાલ કોરોના વાઇરસના કારણે ભારત સરકારે ૨૧ દિવસ સુધી સમગ્ર ભારત લોક ડાઉન કરેલ છે. ભારત સરકારના આદેશને ધ્યાનમાં રાખી જાગા સ્વામી મિત્ર મંડળ સમસ્ત મોચી સમાજ મોરબી દ્વારા તારીખ ૧૪-૦૪-૨૦૨૦ ને મંગળવારે પ. પૂ.સંત શિરોમણી લાલા બાપાની ૭૯ મી તિથિની ઉજવણી રદ કરવામાં આવી છે જેથી સમાજના દરેક લોકોએ નોંધ લેવા શ્રી જાગા સ્વામી મિત્ર મંડળ સમસ્ત મોચી સમાજ પ્રમુખ ધર્મેન્દ્રભાઈ નાગરની યાદીમાં જણાવ્યું છે 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat