Billboard ad 1150*250

ઓમવીવીઆઈએમ કોલેજ દ્વારા સ્પોર્ટ્સ વીકની કરાઈ ઉજવણી

0 115
Post ad 1

મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ દ્વારા સ્પોર્ટ્સ વિકનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા ચેસ, કેરમ, નેઈલ આર્ટ, મહેંદી, એડ મેડ શો, વન મીનીટ, લેમન સ્પુન, ૧૦૦ મી. રેસ, ૨૦૦ મી. રેસ, ૪૦૦મી. રેસ, બોલ આઉટ, શોટ પુટ, ક્રીકેટ, પેઈન્ટીંગ, બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ, લોન્ગ જમ્પ, સલાડ ડેકોરેશન, બ્રાઈડ પ્રિપરેશન, સ્લો બાઈક, રંગોલી સહીતની ઈનડોર આઉટડોર ગેઈમ યોજવામા આવી હતી. જેમા બીકોમ, બીબીએ. બીસીએ, બીએ, પીજીડીસીએ, બીએડ, એલએલબી  સહીતની વિદ્યાશાખાના વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમા દરેક રમત ના વિજેતા વિદ્યાર્થીઓને કુલ ૧૧૦ જેટલા ઈનામો એનાયત કરવામા આવ્યા હતા.

        આ તકે મોરબી નગરપાલીકાના પ્રમુખ કેતન ભાઈ વિલપરા, સંસ્થા ના ટ્રસ્ટી સુમંત ભાઈ પટેલ, ઉદય ભાઈ પટેલ, સંસ્થાના પ્રિન્સીપાલ ધર્મેન્દ્ર ભાઈ ગડેશિયા સહીતના ઉપસ્થિત રહ્યા હતા.

Post ad 2

        રમતોત્સવ ને સફળ બનાવવા સંસ્થા ના જયેશભાઈ મહેતા, હીમાંશુભાઈ શેઠ, ભરતભાઈ વલોણ, વિમલભાઈ વરસાણી, હાર્દીક ભાઈ ઉદાણી, શિવમભાઈ જાની, ભગીરથસિંહ ઝાલા, નિર્મિત ભાઈ કક્કડ, અમિતભાઈ વેગડ, ભાવેશ ભાઈ સારેસા, સુમીત ભાઈ કટેશિયા, દીવ્યરાજસિંહ ઝાલા, અમિત ભાઈ ભટ્ટ, પ્રહલાદ ભાઈ પરમાર, આશિષ ભાઈ શિરવી, વિશાલ ભાઈ ગોસ્વામી, વિજય ભાઈ કાથડ, મિતલ બેન મેનપરા, પાયલ બેન રાઠોડ, પ્રિયાબેન દફતરી, ચાંદનીબેન રાઠોડ, મિતલ બેન બગથરીયા, ચાંદનીબેન પારેખ, પ્રિયા બેન ચૌહાણ, કીન્નરી બેન મિશ્રા, રાધીકા બેન વૈષ્ણવ, રાધીકા બેન બરાસર, નિતીબેન દવે, શોભનાબેન સિંધવ, ધર્મિષ્ઠા બેન દસાડીયા, અલ્પાબેન જોગેલા, પુષ્પાબેન ઓડેદરા સહીત ના સ્ટાફ મેમ્બર્સે જહેમત ઉઠાવી હતી.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat