Billboard ad 1150*250

વિનય ઇન્ટરનેશનલ સ્કુલ મોરબી ખાતે ત્રિ-દિવસીય ફન કાર્નિવલ “ઉલ્લાસ” ની રંગેચંગે ઉજવણી

0 36
Above Post Content

  મોરબીની વિનય સ્કુલ માં બાળકોમાં બિઝનેશ અને માર્કેટિંગ સ્કીલ વિકસીત કરવાના તથા  બાળકોના સ્ટેજ પરફોર્મન્સ ને ઉજાગર કરવાના હેતુ સાથે તારીખ ૧૧ થી ૧૩ જાન્યુઆરી દરમ્યાન સાંજે ૫ થી ૯ સુધી  ભવ્ય ફન કાર્નિવલ “ઉલ્લાસ” નું આયોજન કરવામાં આવ્યું છે.

Middle Post Content

જેમાં શાળાનાં બાળકો ત્રણ ઝોન જેમાં ખાઓ-ખાઓ, લે-ચલો, અને ખેલો-ખેલો એમ વિવિધ ૩૭ સ્ટોલ અંતર્ગત  પોતાની વસ્તુઓનું વેચાણની સાથે સ્ટેજ પર ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજુ કરે છે આમ ખરા અર્થમાં આ ફન ની સાથે લર્ન કાર્નિવલ સાબિત થશે. વિનય ઇન્ટરનેશનલ સ્કુલ તથા ડી.એન.ડી.નાં ભૂલકાઓ અવનવી વેશભૂષાનાં સ્ટેજ પરફોર્મન્સ મોરબીવાસીઓ માટે યાદગાર બની રહેશે તો મોરબીવાસીને આ કાર્નિવલની મુલાકાત લેવા અનુરોધ છે. સેલ્ફી ચાહકો માટે સ્કુલ દ્વારા સુન્દર સેલ્ફી ઝોન બનાવવામાં આવેલ છે.

Inside Post Content
Comments
Loading...
Share This
WhatsApp chat