મોરબીની પી.જી.પટેલ કોલેજ અને લીઓ ક્લબ નઝરબાગ સંસ્થાને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રી

આર્મીના જવાનો સાથે કરેલ દિવાળીની પ્રેરણાદાયી ઉજવણીને મુખ્યમંત્રીએ બિરદાવી

0 33
Above Post Content

મોરબીમાં અભ્યાસની સાથે સાથે વિધાર્થીઓએ જીવન ધડ્તારના પાઠ શીખવતી મોરબીની અગ્રણી સંસ્થા પી.જી. પટેલ કોલેજ અને લીઓ કલબ મોરબી નઝરબાગ દ્વારા દિવાળીના પાવન પર્વ નિમિતે કચ્છની સરહદ પર જઈને વીર જવાનો સાથે ઉજવણી કરી હતી જે બદલ રાજ્યના મુખ્યમંત્રીએ બંને સંસ્થાઓને અભિનંદન પાઠવ્યા હતા.

Middle Post Content

પી.જી.પટેલ કોમર્સ કોલેજ અને લીઓ કલબ દ્વારા સરહદ પરના સુરક્ષા જવાનોને ૧૦૦૦ કિલોગ્રામ મીઠાઈનું વિતરણ કરીને તેમને સાથે દિવાળી પર્વની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ બન્ને સંસ્થાઓએ દેશના વીર જવાનો સાથે કરેલી ઉજવણીને બિરદાવીને શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન મોદીએ સરહદના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી પ્રેરણાસ્ત્રોત બન્યા છે. ત્યારે મોરબીની પી.જી પટેલ અને લીઓ ક્લબ મોરબી નઝરબાગ દવા કચ્છ સરહદ પરના જવાનો સાથે કરેલ નવાવર્ષની ઉજવણી બદલ અભિનંદન પટ પાઠવું છુ.

 

 

Inside Post Content
Comments
Loading...
Share This
WhatsApp chat