Billboard ad 1150*250

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો દ્વારા આયોજિત લેવેલ “O” વેબિનારમાં કોચ નિશાંત જાનીએ ભાગ લીધો

0 643

મોરબી ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસો તરફથી મુખ્ય કોચ તરીકે જવાબદારી નિભાવનાર નિશાંતભાઈ જાની જે હાલમાં આસીસ્ટન્ટ કોચ સૌરાષ્ટ્ર રણજી ટ્રોફીના છે અને મોરબી ક્રિકેટ એસોના ચીફ કોચ છે તેઓએ લેવલ “O” જે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો દ્વારા યોજાયેલ વેબિનારમાં ભાગ લીધો હતો જેમાંથી બીસીસીઆઈ લેવલ ૧ તેઓ બીસીસીઆઈના લેવલ ૧ કોચિંગ કોર્સ કરવા માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો તરફથી ભાગ લીધો હતો જે NCA બેંગ્લોરમાં દર વખતે કોર્સ આયોજિત થતો હોય છે

નિશાંત જાણી હાલ લેવલ ૨ આઈસીસી માંથી થઇ ચુક્યા છે જે અંગે નિશાંતભાઈ જાનીએ જણાવ્યું હતું કે બીસીસીઆઈ લેવેલ કરવાની તક મળે તો જરૂર કરવા માંગશે હાલ બીસીસીઆઈનું કોચિંગ એજ્યુકેશન શ્રેષ્ઠ છે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો તરફથી હિતેશ ગોસ્વામી જે હાલ બીબીસીઆઈ-એનસીએ ના એજ્યુકેશન ડીપાર્ટમેન્ટના મેમ્બર છે અને તેઓએ બીસીસીઆઈ લેવલ ૩ પણ પાસ કરેલ છે હિતેશ ગોસ્વામીની અન્ડરમાં ૨૦૧૯-૨૦ ની ક્રિકેટ સીઝનમાં નિશાંત જાની આસીસ્ટન્ટ કોચ તરીકે કાર્યરત હતા

તેમજ નિશાંત જાનીએ કાન્તીભાઈ અમૃતિયા જે ૨૦૧૫ થી મોરબી ક્રિકેટ એસો પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે જે બધા ખેલાડીઓને તક આપે છે મોરબીમાં સારી એકેડમી બનાવવા જગ્યા અને સુવિધાઓ પૂરી પાડે છે જેને વેબિનારમાં નામ મોકલી તક આપી હોય જે બદલ નિશાંત જાનીએ આભાર વ્યક્ત કર્યો હતો

Vinayak Honda Morbi festive Offer
Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat