Billboard ad 1150*250

મોરબીમાં કોલ સ્ક્રીનીંગ પ્લાન્ટ તા. ૨૫ થી ૩૧ માર્ચ સુધી બંધ રહેશે

0 358
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        ગુજરાતમાં કોરોના વાયરસનો ફેલાવો રોકવા સરકારે અમુક જીલ્લામાં લોકડાઉન કરેલ છે અને હાલ મોરબીના સિરામિક, પેપરમિલ અને ઘડિયાળ ઉદ્યોગે બંધ પાળવાનો નિર્ણય કર્યો છે ત્યારે મોરબીના તમામ કોલ સ્ક્રીનીંગ પ્લાન્ટ પણ તા. ૩૧ માર્ચ સુધી બંધ રહેશે

        મોરબી કોલ એસોના પ્રમુખ જીજ્ઞેશ કૈલાએ તમામ કોલ સ્ક્રીનીંગ પ્લાન્ટના માલિકો અને વેપારીઓને જણાવ્યું છે કે કોરોના વાયરસની મહામારીથી બચવા મોરબી ટ્રાન્સપોર્ટ એસો અને પેપરમિલ એસો દ્વારા હાલ જે નિર્ણય લેવાયો છે અને ટ્રાન્સપોર્ટ સેવા બંધ કરી છે

જીથી મોરબી કોલ એસો દ્વારા તા. ૨૫ થી ૩૧ માર્ચ સુધી તમામ કોલ સ્ક્રીનીંગ પ્લાન્ટના માલિકોએ પોતાના યુનિટો સંપૂર્ણ બંધ રાખવા જાહેરાત કરી છે લોડીંગ, અનલોડિંગ અને ઓફીસવર્ક તેમજ લેબરવર્ક બંધ જાહેર કરવામાં આવ્યા છે 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat