Billboard ad 1150*250

હળવદમાં ઘરના ફળિયામાંથી બુલેટ ચોરી થયાની ફરિયાદ

0 114
Post ad 1

        હળવદના પરિશ્રમ હોટેલના રહેવાસી મયુરભાઈ બોઘાભાઈ આહીર (ઉ.વ.૩૨) પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે ગત તા. ૩૦-૦૧ થી તા. ૦૧-૦૨ દરમિયાન અજાણ્યા ચોર ઇસમોએ ફરિયાદીના બુલેટ નં જીજે ૩૬ એ ૨૫૯૯ કીમત રૂ ૫૦,૦૦૦ વાળું કોઈ સાધન વડે લોક તોડી ઘરના ફળીયામાંથી ચોરી કરી લઇ ગયા છે પોલીસે બુલેટ ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Post ad 3
Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat