Billboard ad 1150*250

વાંકાનેરમાં રેઢા ઢોર મૂકી દેતા ખેતરમાં નુકશાન કર્યાની ફરિયાદ

0 98
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        વાંકાનેરના ભોજપરા ગામની સીમમાં ઢોરને રેઢા છોડી દેતા ખેતરમાં જુવાર ચરી નુકશાન કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે

Post ad 2

        વાંકાનેરના વીડી ભોજપરાના રહેવાસી ઈમ્તિયાઝ મહમદ માલવીયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે ફરિયાદીના જુવારવાળા ખેતરમાં આરોપી લખમણ રઘુભાઈ ગોલતર રહે વીડી ભોજપરા વાળાએ તેના ઢોર પાંચ ભેંસ અને ૨ પાડી એમ સાત ઢોર રેઢા મૂકી જુવાર ચરાવી રૂ ૧૫,૦૦૦ નું નુકશાન કર્યું અને ફરિયાદીએ માલઢોર પંચાયત ડબ્બે પૂરતા પંચાયત સત્તાવાળાઓ પાસે આરોપીએ દંડ ભરી પોતાના માલઢોર છોડાવી ગયાનું ફરિયાદમાં જણાવ્યું છે

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat