Billboard ad 1150*250

વાંકાનેરમાં ઉછીના લીધેલ રૂપિયા મામલે મારામારી, ધમકીની ફરિયાદ

0 46
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        વાંકાનેરના ભલગામના રહેવાસી યુવાને ઉછીના પૈસા લીધેલ હોય જેનો ખાર રાખી એક શખ્શે તેને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

        વાંકાનેરના ભલગામના રહેવાસી મનોજ ઉર્ફે મુનાભાઈ વિરજીભાઈ મકવાણાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના જ ગામમાં રહેતા ધીરૂભાઈ સતાભાઈ સુસરા પાસેથી તેને ઉછીના પૈસા લીધેલ તે નહિ આપતા ખાર રાખી ગાળો આપીને આરોપીએ હાથમાં પહેરેલ કડા વડે માથામાં ઈજા પહોંચાડી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી છે પોલીસે ફરીયાદ નોંધી તપાસ ચલાવી છે

Comments
Loading...
Share This
WhatsApp chat