મોરબી સમસ્ત બ્રહ્મસમાજના હોદેદારોની સર્વાનુમતે વરણી

0 20
Above Post Content

શ્રી સમસ્ત બ્રહ્મસમાજ મોરબીની તાજેતરમાં મળેલી બેઠકમાં બ્રહ્મસમાજ મોરબીના હોદેદારોની વરણી કરવામાં આવી છે જેમાં મોરબી શહેર પ્રમુખ તરીકે પ્રશાંતભાઈ મહેતા, મહામંત્રી તરીકે ડો. રાજુભાઈ ભટ્ટ અને મુકેશભાઈ જાનીની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે જે વરણીને બ્રહ્મસમાજ મોરબી, સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ મોરબી, પરશુરામ ધામ મોરબી, પરશુરામ યુવા ગ્રુપ મોરબી અને પરશુરામ મહિલા મંડળ મોરબી દ્વારા આવકારી નવા હોદેદારોને અભિનંદન પાઠવ્યા છે

Inside Post Content
Comments
Loading...
Share This
WhatsApp chat