Billboard ad 1150*250

કોરોના હાહાકાર વચ્ચે મોરબીના વાઘપર ગામે સરપંચ અને યુવાનો દ્વારા દવાનો છંટકાવ કરાયો

0 129
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        કોરોનાનો કહેર દિનપ્રતિદિન વધી રહ્યો છે અને કોરોનાના કહેરને પગલે ભારત દેશમાં લોકડાઉન જાહેર કરાયો છે ત્યારે કોરોનાથી બચવા ગામોગામ સફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે જેમાં મોરબીના વાઘપર ગામે પણ યુવાનો અને સરપંચ દ્વારા દવાનો છંટકાવ કરાયો હતો

        મોરબીના વાઘપર ગામે સરપંચ કેશુભાઈ અને યુવાન અજયભાઈ લોરિયા સહિતના યુવાનો અને ગ્રામજનો દ્વારા સફાઈ કરવામાં આવી હતી કોરોનાના કહેરને પગલે ગ્રામજનો જાગૃતતા દાખવી રહ્યા છે સરપંચની રાહબરી હેઠળ ટ્રેક્ટર દ્વારા ગામના રસ્તાઓ અને સમગ્ર ગામમાં જંતુનાશક દવાનો છંટકાવ કરીને કોરોનાને ફેલાતો અટકાવવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat