Billboard ad 1150*250

કોરોના હાહાકાર : હળવદમાં વેપારીઓની આવકારદાયક પહેલ, દુકાનો પર અંતરાય

0 87
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

હળવદ પોલીસ દ્વારા લોકો માં જાગૃતિ લાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે,
કોઈએ કામ સિવાય ઘરની બહાર કે બહારગામ નીકળવું નહીં. કોઈ ઇમરજન્સી કામ થી જાવાનું થાય તો આઈડી પ્રૂફ સાથે રાખીને બતાવું.

સમગ્ર દેશમાં જ્યારે lockdown કરી દેવાયું છે, ત્યારે બુધવારના રોજ સવારથી હળવદ તાલુકામાં માં પોલીસે સમગ્રમાં કડકાઈ સાથે lockdownનો અમલ રાખ્યો છે. ત્યારે હળવદ માં પીઆઈ સંદીપ ખાભંલા એ વેપારીઓ સમજાવીને મેડિકલ કરિયાણાની દુકાન અંતર રાખવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. પોલીસ સતત પેટ્રોલિંગ સાથે તમામ લોકોને સાવચેત અને જાગૃત કરી રહી છે,

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat