Billboard ad 1150*250

કોરોના ઇફેક્ટ : તીથવા ગામે બદ્રકિયા પરિવાર દ્વારા હનુમાનજી મંદિરે હવન- ભોજન સમારંભ રદ

0 93
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

વાંકાનેર તાલુકાનાં તીથવા ગામે શ્રી બદ્રકિયા પરિવાર દ્વારા દર વર્ષે ચૈત્ર સુદ પૂનમ, હનુમાન જયંતિના રોજ હનુમાનજીના મંદિરે હવન તથા ભોજન સમારભનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે આગામી ચૈત્ર સુદ પૂનમ તારીખ 8 એપ્રિલ 2020, બુધવારે યોજાનાર આ હવન તેમજ ભોજન સમારંભ હાલ ચાલી રહેલ કોરોના વાયરસનાં કારણે ઉદભવેલ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રદ્ કરવામાં આવેલ છે. જેની સર્વે બદ્રકિયા પરિવારના સ્નેહીજનો તથા ભક્તોએ નોંધ લેવા નમ્ર વિનંતી બદ્રકિયા પરિવાર હનુમાજી મંદિરના સર્વ સેવકગણોએ કરી છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat