Billboard ad 1150*250

કોરોના હાહાકાર : પીએમ મોદીનું દેશને સંબોધન, સમગ્ર દેશમાં લોકડાઉનની જાહેરાત

0 103
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

૨૧ દિવસ માટે સમગ્ર ભારત દેશમાં લોકડાઉન

        કોરોનાના વધતા કહેરને રોકવા ગુજરાત સહિતના અનેક રાજ્યોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું જોકે આમ છતાં કોરોનાનો કહેર વધી રહ્યો હોય ત્યારે આજે પીએમ નરેન્દ્ર મોદીએ દેશને સંબોધન કરીને આગામી ત્રણ સપ્તાહ માટે સમગ્ર ભારત દેશમાં લોકડાઉનની જાહેરાત કરી દેવામાં આવી છે

        વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશને કરેલા સંબોધનમાં જણાવ્યું હતું કે આજે રાત્રે ૧૨ વાગ્યાથી સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ થાય છે અને ઘરની બહાર નીકળવાની મનાઈ ફરમાવવામાં આવી છે જેથી દેશના નાગરિકો જ્યાં હોય ત્યાં જ રહે અને ઘરની બહાર ના નીકળવા અનુરોધ કર્યો છે જે લોકડાઉન આગામી ત્રણ સપ્તાહ એટલે કે ૨૧ દિવસ માટે લાગુ રહેશે

        લોકડાઉનથી ભારત દેશના અર્થતંત્રને અસર થશે જોકે દેશના દરેક નાગરિકોના જીવની કીમત સરકાર સમજતી હોય જેથી આર્થિક નુકશાનીના ભોગે પણ નાગરિકોના આરોગ્યની જાળવણી કરવા સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું જેથી ૨૧ દિવસ સુધી ઘરમાં જ રહીને કોરોનાના સંક્રમણ ચકને તોડવું જરૂરી છે તેમ જણાવ્યું હતું  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat