Billboard ad 1150*250

ટંકારા અને વાંકાનેરમાં વરિષ્ઠ નાગરિકોને કોરોના રસી આપવામાં આવી

0 351

મોરબી જીલ્લામાં કોરોના રસીકરણ અભિયાન ચાલી રહ્યું હોય જેમાં આજે મોરબી જીલ્લામાં વિવિધ સ્થળે રસી ડોઝ આપવામાં આવ્યા હતા
મોરબી જીલ્લામાં આજથી ૬૦ વર્ષથી વધુ વયના નાગરિકોને કોરોના રસીના ડોઝ આપવાની શરુઆત કરવામાં આવી છે જેમાં ટંકારા ખાતે નાગરિકોને ડોઝ આપવામાં આવ્યા હતા તે ઉપરાંત વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે પણ રસીકરણ અભિયાન ચલાવવામાં આવ્યું હતું

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat