Billboard ad 1150*250

કોરોના લોકડાઉન વચ્ચે મોરબીમાં પોલીસની ફરજમાં રૂકાવટનો ગુન્હો નોંધાયો

0 1,137
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        કોરોના હાહાકારને પગલે સરકારે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કર્યું છે અને લોકોને બહાર ના નીકળવા અનુરોધ કરવામાં આવ્યો છે છતાં લોકો સુચનાનું પાલન કરતા ના હોય જેમાં મોરબીમાં બુલેટ લઈને નીકળેલા યુવાને પોલીસ સાથે બોલાચાલી કરી ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ નોંધાઈ છે

        મોરબી બી ડીવીઝનમાં ફરજ બજાવતા અંબાપ્રતાપસિંહ પ્રવીણસિંહ જાડેજાએ ફરિયાદમાં જણાવ્યું છે કે કોરોના વાયરસ અંગે લોકડાઉન બંદોબસ્તમાં હોય ત્યારે આરોપી ભગીરથસિંહ મહેન્દ્રસિંહ રાઠોડ (ઉ.વ.૨૭) રહે મહારાણા પ્રતાપ સોસાયટી સામાકાંઠે વાળાએ બુલેટ નં જીજે ૩૬ પી ૫૫૫૫ લઈને નીકળતા રોકી પૂછપરછ કરતા દેકારો કરવા લાગી ઝપાઝપી કરીને બોલાચાલી કરી ગાળો બોલી કાયદેસર ફરજમાં રૂકાવટ કરી હતી જેથી બુલેટ કીમત રૂ ૫૦ હજાર કબજે કરી પોલીસે ફરજમાં રૂકાવટનો ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat