Billboard ad 1150*250

કોરોના હાહાકારને પગલે મોરબીમાં પાટીદાર સમાજ આયોજિત સમૂહલગ્ન કાર્યક્રમ મોકૂફ

0 127
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

શ્રી માળીયા મોરબી ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ મોરબી દ્વારા આયોજિત 24 મો સમૂહ લગ્નોત્સવ જે મુ. બિલિયા તાલુકો મોરબી મુકામે તારીખ 26/4/2020 ને અખાત્રીજ ના રોજ યોજવાનો હતો તે કોરોના વાયરસ ના કારણે રદ કરવામાં આવે છે જેની લાગતા વળગતા એ નોંધ લેવા જણાવ્યું છે

તેમજ વધુ માહિતી માટે પ્રમુખ ડો. મનુભાઈ કૈલા 9825405076, ઉપપ્રમુખ મણિલાલ સરડવા  9825695708, જ્યંતીભાઈ પડસુંબિયા 9825695827, મંત્રી જ્યંતીભાઈ વિડજા 9978921318, સહ મંત્રી કમલેશભાઈ કૈલા 9898656985, મગનભાઈ આઘારા 9825098079, ખજાનચી ઈશ્વરભાઈ સબાપરા 9427222510, સહ ખજાનચી વિનુભાઈ કૈલા 9925360345 સંપર્ક કરવા જણાવ્યું છે 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat