Billboard ad 1150*250

મોરબીમાં પ્રજાના પ્રશ્નોને વાચા આપવા રાષ્ટ્રીય નાગરિક જાગરૂકતા મંચની રચના

0 132
Post ad 1

મોરબી જીલ્લાના હોદેદારોની વરણી કરાઈ

        મોરબી જીલ્લાના પ્રશ્નોને વાચા આપવા માટે રાષ્ટ્રીય નાગરિક જાગરૂકતા મંચ મોરબી જીલ્લાની રચના કરીને વિવિધ હોદેદારોની વરણી કરવામાં આવી છે અને નાગરિકો સીધા તેમને પોતાના પ્રશ્નો મોકલી શકશે તેમ પણ યાદીમાં જણાવ્યું છે

Post ad 3

        રાષ્ટ્રીય નાગરિક જાગરૂકતા મંચ મોરબી જીલ્લાનું કાર્યાલય ગેલેક્સી પ્લાઝા ઉમિયા સર્કલ ખાતે કાર્યરત કરવામાં આવ્યું છે અને સંસ્થાના મોરબી જીલ્લાના હોદેદારોની વરણી કરાઈ છે જેમાં પ્રેસિડેન્ટ તરીકે કનૈયાલાલ બાવરવા, જનરલ સેક્રેટરી મહાદેવભાઈ સરડવા, વાઈસ પ્રેસિડેન્ટ કિશન કગથરા, જોઈન્ટ સેક્રેટરી ધર્મેન્દ્ર કાલરીયા, ટ્રેઝરર મનોજ કાસુન્દ્રા તેમજ એકઝીકયુંટીવ મેમ્બર તરીકે દિવ્યેશ સોરીયા, નરોતમ ગોસરા અને અતુલ વડાવીયાની વરણી કરાઈ છે  

Comments
Loading...
Share This
WhatsApp chat