Billboard ad 1150*250

વાંકાનેરમાં વૃધ્ધાનો ગળેફાંસો ખાઈ આપધાત

0 35
Above Post Content


Middle Post Content

વાંકાનેરમાં બસ સ્ટેશન નજીક રહેતી વૃધ્ધાએ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેણીનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર બસ સ્ટેશન સામે રહેતા લીલાબેન રાયસંગભાઈ બાબરીયા (ઉં.૭૦) એ પોતાના કોઈ કારણોસર ઘરે સાડી વડે ગળેફાંસો ખાઈ આપધાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.જે મામલે અમુભાઇ કાનજીભાઇ ઠાકરાણી વાંકાનેર સીટી પોલીસ મથકમાં જાણ કરી હતી તો વાંકાનેર પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Inside Post Content
Comments
Loading...
Share This
WhatsApp chat