Billboard ad 1150*250

મોરબીમાં એપાર્ટમેન્ટના સાતમાં માળેથી પડી જતા પરિણીતાનું મોત

0 121
Post ad 1

આપઘાત કે અકસ્માત પોલીસે તપાસ ચલાવી

Post ad 2

        મોરબી પંથકમાં તાજેતરમાં એપાર્ટમેન્ટ પરથી પડી જતા મહિલાના મોતની ઘટનાને હજુ તો સપ્તાહનો સમય વીત્યો નથી ત્યારે વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે જેમાં રવાપર રોડ પરના એપાર્ટમેન્ટના સાતમાં માળેથી પડી જતા પરિણીત મહીલાનું મોત નીપજ્યું છે

        બનાવની મળતી માહિતી મુજબ મોરબીના રવાપર-ઘુનડા રોડ પરના સમર્પણ એપાર્ટમેન્ટના રહેવાસી દિપાલીબેન તુષારભાઈ કોટડીયા (ઉ.વ.૨૬) નામની પરિણીતા એપાર્ટમેન્ટના સાતમાં માળેથી નીચે પટકાતા તેનું કરુણ મોત નીપજ્યું છે પોલીસે મહિલાના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ ચલાવી છે તેમજ મહિલાએ આપઘાત કર્યો છે કે અકસ્માતે પડી છે તે દિશામાં વધુ તપાસ ચલાવી છે  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat