Billboard ad 1150*250

વાંકાનેર નજીક કોલસો ખાલી કરતી વેળાએ દટાઈ જતા યુવાનનું મોત

0 46
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        વાંકાનેરના ઢુવા ચોકડી નજીક આવેલ ફેકટરીમાં કોલસો ખાલી કરતી વેળાએ કોલસાના ઢગલામાં દટાઈ જતા ટ્રકચાલકનું મોત થયું છે

        બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરની ઢુવા પાસે આવેલ ગ્રેનો લેન્ડ સિરામિક ફેકટરીમાં ટ્રક નં જીજે ૧૦ ડબલ્યુ ૬૪૧૮ નો ડ્રાઈવર લાલુભાઈ મીઠીયાભાઈ આદિવાસી (ઉ.વ.૩૬) ફેકટરીમાં કોલસાનો ટ્રક ખાલી કરવા આવેલ અને બાદમાં ટ્રક ચાલક જોવા નહિ મળતા અને બાદમાં કોલસાના ઢગલામાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો ત્યારે ટ્રક ચાલક ટ્રક ખોલી ખાલી કરવા જતા કોલસો તેના પર પડવાથી દટાઈ જતા મોત નીપજ્યું હોય તેવી જાણ ફેક્ટરી સંચાલક કિશોરભાઈ ભાલોડીયાએ પોલીસમાં કરી છે વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
Share This
WhatsApp chat