Billboard ad 1150*250

એક કરોડથી વધુ કીમતના ગ્રાહકના કેસ અમદાવાદ ગ્રાહક કોર્ટમાં ચલાવવા માંગ

0 40
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        મોરબી ઓદ્યોગિક રીતે વિકસિત છે અને વેપાર ધંધા વધ્યા છે ત્યારે ગ્રાહકો સાથે છેતરપીંડીના અનેક કિસ્સા બને છે અને ગ્રાહક તકરાર ફોરમમાં ફરિયાદ કરે છે ત્યારે એક કરોડ રૂપિયાથી વધુની કિમતના ગ્રાહકના કેસ અમદાવાદ ચલાવાય તેવી માંગ કરાઈ છે

        મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ લાલજીભાઈ મહેતાએ જણાવ્યું છે કે ગુજરાતના ગ્રાહકોને દિલ્હી દુર થાય છે જેથી આ મામલે કેન્દ્રીય મંત્રી રામ વિલાસ પાસવાનને રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યું છે કે ગુજરાતમાં ઓદ્યોગિક વિકાસને પગલે ગ્રાહકોના પ્રશ્નો પણ વધારે છે સરકારે ગ્રાહકોની તરફેણમાં અનેક લાભો આપેલ છે પરંતુ અમદાવાદમાં એકવીસ લાખથી નવાણું લાખ સુધી ગ્રાહક કોર્ટમાં દાવો દાખલ થઇ સકે છે અને એક કરોડ ઉપર દિલ્લી ડાકલ થાય છે જેથી ગ્રાહકને દિલ્હી ધક્કા ખાવા પડે છે પરંતુ ગુજરાતના ગ્રાહકોને ખાસ કરીને મોરબીથી દિલ્હી ખુબ દુર થાય છે જેથી સંસ્થાની એવી માંગ છે કે એક કરોડથી દશ કરોડ સુધીના કેસો સ્ટેટ ગ્રાહક તકરાર નિવારણ ફોરમ અમદાવાદમાં ચલાવવામાં આવે જેથી ગ્રાહકોને ફાયદો થાય તેમ છે વળી સરકાર જાહેરાતમાં ત્રણ મહિનાનો સમય કહે છે પરંતુ જીલ્લામાં બાર મહિના લાગે છે અને સ્ટેટમાં ચારથી પાંચ વર્ષ વીતી જાય છે જેથી આ મામલે યોગ્ય કરવા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખે રજૂઆત કરી માંગ કરી છે  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat