Billboard ad 1150*250

મોરબીના મકનસર ગામના મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો

0 111
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી તાલુકાના મકનસર ગામે આરોપી દીપક ઉર્ફે દીપો હીરાભાઈ સુરેલાના રહેણાંક મકાનમાં દારૂ હોવાની બાતમીને આધારે દરોડો કર્યો હતો જેમાં ઘરમાંથી દેશી દારૂ લીટર ૪૭૫ કીમત રૂ ૯૫૦૦ નો મુદામાલ મળી આવતા આરોપી દીપક ઉર્ફે દીપો હીરાભાઈ સુરેલા રહે મકનસર વાળાને ઝડપી લીધો છે જયારે મનસુખ કેશાભાઇ કોળી રહે સતાપર તા. વાંકાનેર નું નામ ખુલતા તેની સામે ગુન્હો નોંધી તપાસ ચલાવી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat