Billboard ad 1150*250

ધૂળકોટવાળા ધીરજલાલ પ્રેમજીભાઈ રાઘુરીયાનું અવસાન, શુક્રવારે ઉઠમણું

0 62
Above Post Content

Middle Post Content

મોરબી તા. ૧૦ :- ધીરજલાલ પ્રેમજીભાઈ રાઘુરીયા (ધૂળકોટવાળા) (ઉ.વ.૬૫) તે સ્વ. દિનેશભાઈ, મહેશભાઈ, નરેશભાઈ અને પ્રવીણભાઈના ભાઈ તેમજ દ્વારકાદાસ ગણેશભાઈ તોભણીના જમાઈનું તા. ૦૯ ના રોજ અવસાન થયું છે ઉઠમણું અને પિયર પક્ષની સાદડી તા. ૧૧ ને શુક્રવારના રોજ સાંજે ૦૪ : ૩૦ થી ૦૫ કલાકે રામેશ્વર મંદિર, જીઆઈડીસી સામે શનાળા રોડ મોરબી ખાતે રાખેલ છે  

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat