Billboard ad 1150*250

નવયુગ ગ્રુપ ઓફ કોલેજમાં સ્વામી વિવેકાનંદ સ્વર્ણિમ જયંતી નિમિતે સંવાદ અને પરીક્ષા

0 38
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        નવયુગ ગ્રુપ ઓફ કોલેજમાં વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી દ્વારા આયોજિત વિવેકાનંદ શીલા સ્મારક સ્વર્ણિમ જયંતી નિમિતે સંવાદ અને પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું

        વિવેકાનંદ સ્મારક કન્યાકુમારીને ૨૦૨૦ માં ૫૦ વર્ષ પૂર્ણ થતા હોય તે નિમિતે વિવેકાનંદ સ્મારક અને કેન્દ્રની પ્રવૃત્તિ વિષે સંવાદ ગોઠવવામાં આવ્યો હતો ત્યારબાદ વિદ્યાર્થીનીઓ માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન કોલેજ કક્ષાએ એજ્યુકેશનલ ક્લબ દ્વારા કરવામાં આવ્યું હતું

        વિદ્યાર્થીઓ ભણતરની સાથે ગણતર શીખે તેમજ વિવેકાનંદના વિચારો દ્વારા યુવાનોને સાહસ, હિમત અને એકાગ્રતા ઉચ્ચ જીવનના ધ્યેયોથી વાકેફ થાય તેવા હેતુથી સંસ્થાના પ્રમુખ પી ડી કાંજીયા એ આ પ્રવૃત્તિ બદલ અભિનંદન પાઠવ્યા હતા

Comments
Loading...
Share This
WhatsApp chat