Billboard ad 1150*250

પત્ની પર શંકા રાખી પતિ કુહાડી લઈને મારવા દોડ્યો, જાણો પછી શું થયુ….

0 116
Above Post Content

માળિયા તાલુકાના નવા અંજીયાસર ગામે પત્ની પર પતિ,સાસુ અને માસીજી સાસુએ શંકા રાખીને માર મારતા હોવાની માળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
 

મળતી વિગત મુજબ માળિયા તાલુકાના નવા અંજીયાસર ગામે રહેતા કેશરબાઈ મહેબુબભાઈ માણેક (ઉ.૨૭) વાળીએ માળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેના પતિ મહેબુબભાઈ ચાક્મભાઈ માણેકએ તેના પર શંકા-વહેમ રાખી વાળ પકડી માર મારી તથા કુહાડી લઈને પાછળ દોડતા તેના સાસુ જેનાબેન ચાક્મભાઈ માણેકએ તેને પકડી હાથમાં ચેકા મારી અને માસીજી સાસુ અમીનાબેનએ લાફા મારી હોવાની ફરિયાદ નોંધાવી છે તો માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Middle Post Content

Top of Form

Bottom of Form

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat