Billboard ad 1150*250

મોરબીની કાલીન્દ્રી નદીમાં નાહવા પડેલ યુવાનનું ડૂબી જતા મોત

0 131
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
MorbiNews - મોરબીન્યુઝ
અને Morbinews સાથે સાથે નીચેના પ્લેટફોર્મ પણ ન્યુઝ જોઇ શકશો

મોરબીના જુના ધુટુ રોડ નજીકથી પસાર થતી કાલીન્દ્રી નદીમાં ગત સાંજના સુમારે નહાવા પડેલ યુવાનનું ડૂબી જતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના જુના ધુટુ રીયલ વીટ્રીફાઈડની ઓરડીમાં રહીને મજુરી કામ કરતો દિલીપ પ્યાનસિંગ ભાંભોર (ઉ.૨૩) વાળો ગત સાંજના સુમારે કારખાના નજીકથી પસાર થતી કાલીન્દ્રી નદીમાં નહાવા જતા ડૂબી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat