Billboard ad 1150*250

ડીજીપીના હસ્તે મોરબીના પોલીસ કોન્સ્ટેબલને ઈ કોપ ઓફ ધ મંથનો એવોર્ડ

0 50
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        ગુજરાત ના ડીજીપી શિવાનંદ ઝા એ મોરબીના પોલીસ કોન્સ્ટેબલ નિર્મળસિંહ રામસિંહ જાડેજા ની ઉત્તમ કામગીરી બદલ પ્રમાણપત્ર એનાયત કરી શુભેચ્છા પાઠવી છે. ઇ-ગુજકોપ તેમજ આઈટી સર્વિસનો પોલીસ ડિપાર્ટમેન્ટમાં ઉપયોગ કરીને 2019 દરમ્યાન શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ તેમને ઈ-કોપી ઓફ ધ મન્થ નું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. તેમજ ભવિષ્યમાં પણ આ જ પ્રકારની ઉત્કૃષ્ટ અને સરાહનીય કામગીરી કરવા માટે શુભેચ્છા પાઠવી છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat