Billboard ad 1150*250

હળવદના વાણીયાવાડના મકાનમાં જુગાર રમતા આઠ ઝડપાયા

0 66
Post ad 1

Post ad 2

        હળવદના રહેણાંક મકાનમાં જુગાર અંગે બાતમી મળતા પોલીસે દરોડો કરીને જુગાર રમતા આઠ શખ્શોને ઝડપી લઈને રોકડ રકમ તથા મોબાઈલ સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે

        જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચના અને ડીવાયએસપી બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ હળવદ પીઆઈ એમ આર સોલંકીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી જી પનારા, દેવેન્દ્રસિંહ ઝાલા, ચંદુભાઈ ઈદરીયા, યોગેશદાન જીતસંગ, બીપીનભાઈ પરમાર, મનહરભાઈ, મુમાંભાઈ સહિતની ટીમે બાતમીને આધારે હળવદના વાણીયાવાડના મકાનમાં હરેશભાઈ નરહરિભાઈ દરજીના મકાનમાં દરોડો કરતા જુગાર રમી રહેલા હરેશભાઈ ઉર્ફે હસુભાઈ નરહરિભાઈ ચાનપુરા,યુનુસભાઈ ઈસ્માઈલભાઈ લોલાડીયા, જેરામ નાનજીભાઈ જાકાસણીયા, મુકેશ વસંતભાઈ આચાર્ય, ઉમેશ કાન્તિલાલ રાવલ, બ્રિજેશ જીવંતભાઈ રાવલ, હિરેન દિનેશચંદ્ર ઠાકર અને દિલીપ ચમન દસાડીયા રહે હળવદ વાળાને ઝડપી લઈને રોકડ રકમ ૩૪,૮૦૦ તેમજ મોબાઈલ ત્રણ કીમત રૂ ૧૫૦૦ સહીત કુલ ૩૬,૩૦૦ ના મુદામાલ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat