Billboard ad 1150*250

મોરબીના મકનસર નજીક આઈસર અન્ય વાહન સાથે અથડાતા ચાલકનું મોત

0 157

મોરબીના મકનસર નજીક આઈસર અન્ય વાહન સાથે અથડાતા આઈસરચાલકનું મોત થયું હતું જે બનાવ અંગે પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે


અમદાવાદના રહેવાસી દિલાવરખાન બચુભાઈ પઠાણ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આઈસર જીજે ૨૩ વી ૮૨૫૪ ના ચાલક ફિરોજખાન દિલાવરખાન પઠાણ રહે અમદાવાદ સરખેજ વાળા આઈસર લઈને જતા હોય ત્યારે મકનસર નજીક આગળ જતા અજાણ્યા વાહન સાથે આઈસર અથડાતા ફિરોજખાન પઠાણનું મોત થયું છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat