Billboard ad 1150*250

મોરબીના ગાળા ગામે શનિવારે પીઠડનું પ્રખ્યાત શ્રી પીઠડાઈ ગૌ-સેવા રામામંડળનો કાર્યક્રમ

0 74
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 2

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

          મોરબી તાલુકાના ગાળા ગામે આગામી 8 તારીખને શનિવારે રાત્રે 8:30 કલાકે પીઠડનું પ્રખ્યાત શ્રી પીઠડાઈ ગૌ-સેવા રામામંડળ રમાશે. ગૌશાળાના લાભાર્થે સંગીતમય શૈલીમાં યોજાનાર રામાપીરના જીવન ચરિત્રને માણવા સમસ્ત ભાવિકોને આયોજક મનસુખભાઇ ગોવિંદભાઇ લોરીયા (પોપટલાલ) અને અજયભાઈ લોરીયાએ (વાઘપર વાળા) જાહેર આમંત્રણ પાઠવ્યું છે. આ કાર્યક્રમ ગૌસેવાના લાભાર્થે  યોજાશે. જેથી સૌ લોકોને રામામંડળ જોવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat