Billboard ad 1150*250

મોરબી સહીત પાંચ જીલ્લા માં હદપાર કરનાર શખ્સ ઝડપાયો

0 126
Post ad 1

મોરબી સહિત પાંચ જિલ્લામાં હદપાર કરેલ આરોપીની એસ.ઓ.જીની ટીમે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Post ad 2

મળતી વિગત મુજબ પોલીસ અધિક્ષક અને મોરબી એસ.ઓ.જી ના માર્ગદર્શન હેઠળ એસઓજીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન પોલીસે આરોપી જસબ હબીબ જામની ધરપકડ કરી હતી. આ આરોપીને મોરબી, રાજકોટ, રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, જામનગર, કચ્છ અને ભુજ જિલ્લામાંથી એક વર્ષ માટે હદપાર કરવામાં આવ્યો હતો. જે દરમિયાન આરોપી મોરબી- ધરમપુર રોડ સ્મશાન પાસે આવતા હદપારી હુકમનો ભંગ થતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ પોલીસે આરોપી ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat