Billboard ad 1150*250

મોરબીના રાજપર નજીકથી કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો

0 81
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 2

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચના અને ડીવાયએસપી બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ તાલુકા પીએસઆઈ એમ વી પટેલની ટીમના મહિપતસિંહ જાડેજા, દિનેશભાઈ બાવળિયા, જુવાનસિંહ ઝાલા, અમિતભાઈ વાસદડીયા, હિતેશભાઈ ચાવડા, અશોકભાઈ ખાંભરા, ભરતદાન સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રાજપર નજીકથી સ્વીફ્ટ કારમાં દારૂની હેરાફેરી અંગે બાતમી મ્માંલતા વોચ ગોઠવીને પસાર થતી સ્વીફ્ટ કાર નં જીજે ૦૩ એફકે ૮૮૧૨ ને આંતરી તલાશી લેતા ૪૯ બોટલ વિદેશી દારૂ કીમત રૂ ૪૧,૦૨૦ મળી આવતા કારમાં સવાર શૈલેષ તેજાભાઈ રબારી રહે થોરાળા તા. મોરબી, નરેશ દિલીપ રબારી રહે લાલપર તા. મોરબી અને દિગ્વિજયસિંહ છત્રસિંહ જાડેજા રહે શકત શનાળા તા. મોરબી વાળાને ઝડપી લઈને સ્વીફ્ટ કાર અને દારૂ સહીત કુલ ૩,૯૧,૦૨૦ નો મુદામાલ જપ્ત કર્યો છે 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat