
મોરબી અને વાંકાનેર તાલુકામાં કોરોનાના નવા ૦૪ કેસો નોંધાયા છે જયારે અન્ય ત્રણ તાલુકામાં રાહત જોવા મળી છે તો વધુ ૧૨ દર્દી સ્વસ્થ થયા છે
આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ૦૩ કેસ જેમાં ૦૧ ગ્રામ્ય અને ૦૨ શહેરી વિસ્તાર જયારે વાંકાનેરનો ૦૧ કેસ શહેરી વિસ્તારમાં મળીને નવા ૦૪ કેસો નોંધાયા છે જયારે જીલ્લામાં વધુ ૧૨ દર્દી સ્વસ્થ થયા છે નવા કેસો સાથે જીલ્લામાં કુલ કેસનો આંક ૩૨૮૭ થયો છે જેમાં ૫૪ એક્ટીવ કેસ છે અત્યાર સુધીમાં કુલ ૩૦૨૧ દર્દીઓ સ્વસ્થ થયા છે





