મોરબીના આમરણમાં જાહેરમાં જુગાર રમતા ચાર પોલીસની ઝપટે ચડ્યા

0 35
Above Post Content

મોરબી પંથકમાં બારેમાસ જુગારની મોસમ વચ્ચે પોલીસે આમરણ ગામે જાહેરમાં જુગાર રમતા પત્તાપ્રેમીઓને ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરી છે

Middle Post Content

મોરબીના આમરણ ગામમાં રાત્રીના સમયે શેરીમાં બેસી જુગાર રમતા ભગવાનજી શમ્ભુભાઈ દેવીપૂજક રહે લાયન્સનગર મોરબી, કિશન હેમુભાઈ દેવીપૂજક અને ગણપત રામસિંગ દેવીપૂજક તથા કિશન કકું દેવીપુજક રહે ત્રણેય મૂળ આમરણ હાલ મુંબઈ વાળાને ઝડપી પોલીસે ૨૦,૩૫૦ ની રોકડ જપ્ત કરી છે

Inside Post Content
Comments
Loading...
Share This
WhatsApp chat