Billboard ad 1150*250

ટંકારાના વીરપર ગામે દાદુ ફાઉન્ડેશન દ્વારા ફ્રી કોચિંગ ક્લાસ

0 43
Above Post Content

        ટંકારા તાલુકા વિરપર ગામે દાદુ ફાઉન્ડેશન દ્વારા ફી કોચિંગ કલાસનું આયોજન કરવામાં આવ્યું છે જેનો તાજેતરમાં પ્રારંભ કરવામાં આવ્યો છે જેનો વિદ્યાર્થીઓ લાભ લઇ રહ્યા છે

Middle Post Content

        ટંકારા તાલુકા ના વિરપર ગામે દાદુ ફાઉન્ડેશનના ઉપપ્રમુખ કુલદીપભાઇ ચાવડાના માતા હંસાબેન ચાવડાના જન્મદિવસ પ્રસંગે ફી કોચિંગ કલાસનું ઉદઘાટન કરવામાં આવ્યું છે જેમાં બેઝિક કોમ્પ્યુટર કલાસ તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે કલાસ ૩ તલાટી ,જુનિયર કલાકૅ ,જી.પી.એ.સી .રેલ્વે વગેરેના ઓનલાઈન કોસૅનુ સમ્પૂર્ણ ફી ટ્રેનિંગ સેન્ટર સેટર શરૂ કરવામાં આવ્યું છે ફ્રી કોચિંગ ક્લાસનો લાભ લેવા અને વઘુ માહિતી માટે સંસ્થાના કુલદીપ ચાવડા મો. ૭૩૫૯૯ ૬૮૧૨૩ પર સંપર્ક કરવા જણાવ્યું છે

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat